Leftover Roti Manchurian
Leftover Roti Manchurian

Leftover Roti Manchurian
Ingredients
7-8 Roti
1/2 bowl grated cabbage
1 capsicum
2 onions
1 teaspoon green chilli paste
1 piece grated ginger
1 teaspoon garlic paste
2 tomato puree
Oil as required for frying
3 teaspoons oil for frying
2 teaspoons chopped green onions for garnish
1 teaspoon soy sauce
1 teaspoon vinegar
1 teaspoon green chilli sauce
1 teaspoon sugar
Salt as per taste
Cooking instructions
Step 1
Finely chop or grate all the vegetables..
Step 2
Now cut the roti into pieces and crush it in a mixer..Add all the grated vegetables and soy sauce and salt as per taste and make a dough.. Do not add water.
Step 3
Make small balls and fry them.. Then put oil in a non-stick pan and fry onion, capsicum, cabbage, ginger and chilli, garlic paste on low heat. Then add salt to taste, vinegar, soy sauce and chilli sauce.. And add a glass of water and boil it and add the fried Manchurian..
Step 4
Now let it cook on medium heat and take it out in a dish and serve..
લેફટઓવર રોટલી ના મંચુરિયન
ઘટકો
7-8 રોટલી
1/2 વાટકી કોબીજ નું છીણ
1 કેપ્સીકમ
2 ડુંગળી
1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
1 ટુકડો આદુ છીણેલું
1 ચમચી લસણની પેસ્ટ
2 ટામેટા ની પ્યુરી
તેલ તળવા માટે જરૂર મુજબ
3 ચમચી તેલ વઘાર માટે
2 ચમચી લીલી ડુંગળી સમારેલી સજાવટ માટે
1 ચમચી સોયા સોસ
1 ચમચી વિનેગર
1 ચમચી ગ્રીન ચીલી સોસ
1 ચમચી ખાંડ
મીઠું સ્વાદ અનુસાર
રાંધવાની સૂચનાઓ
સ્ટેપ1
બધું જ શાકભાજી ઝીણી સમારી લો અથવા છીણી લો..
સ્ટેપ2
હવે રોટલી ને ટુકડા કરી લો અને મિક્સર માં ક્રશ કરી લો..બધા છીણેલું શાકભાજી અને સોયા સોસ અને મીઠું સ્વાદ અનુસાર નાખો અને લોટ બાંધી લો.. પાણી નાખવું નહીં.
સ્ટેપ3
નાના ગોળા વાળી ને તળી લેવા.. પછી એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી ધીમે તાપે ડુંગળી, કેપ્સીકમ, કોબીજ,આદું અને મરચાં,લસણ ની પેસ્ટ, નાખી સાંતળો પછી સ્વાદ અનુસાર મીઠું,અને વિનેગર,સોયા સોસ સાથે ચીલી સોસ ઉમેરો..અને એક ગ્લાસ પાણી ઉમેરી ઉકાળીને તેમા તળેલા મંચુરિયન ઉમેરો..
સ્ટેપ4
હવે ઘીરે તાપે ચડવા દો અને ડીશ માં કાઢીને સર્વ કરો..
About the Creator
KETAN J HARANIYA
Welcome to our comprehensive platform dedicated to discussing personal health care, where we provide a wealth of information on both physical and mental health.
Enjoyed the story? Support the Creator.
Subscribe for free to receive all their stories in your feed.
Comments
There are no comments for this story
Be the first to respond and start the conversation.